ન્યૂઝ:
( 1 ) RTE ધોરણ-૧ માં એડમિશનના ફોર્મ DATE(તારીખ) 04/04/2026 થી શરૂ થઈ ગયા છે .. છેલ્લી તારીખ 17/04/2026| ( 2 ) પાનકાર્ડ બનાવવા અથવા સુધારા માટે નવા નિયમો લાગુ થઈ ગયા છે .. | ( 3 ) I-Khedut - આઇ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ માં ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે.. છેલ્લી તારીખ 27/04/2026 | 💻 તમામ સરકારી યોજનાઓની માહિતી માટે મુલાકાત લો.. ✨
(1) RTE Standard-1 admission forms have started from 04/04/2026. Last date is 17/04/2026 | (2) New rules have been applied for PAN Card creation and correction | (3) I-Khedut portal applications have started. Last date is 27/04/2026 | 💻 Visit for all government scheme information ✨

Om Consultancy

━━━━ ━━━━
સરકારી યોજનાઓ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ
Government Schemes and Required Documents
ઈ - નિર્માણ કાર્ડ
સાંભળો
E-Construction Card
Listen
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • 90 દિવસ કામ કર્યાનું પ્રમાણપત્ર
Required Documents:
  • Aadhaar Card
  • Ration Card
  • Bank Passbook
  • Passport Size Photo
  • 90 Days Work Experience Certificate
ABC કાર્ડ
સાંભળો
ABC Card
Listen
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
  • આધાર કાર્ડ (મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી)
  • કોલેજ/યુનિવર્સિટીનું આઈડી કાર્ડ અથવા એનરોલમેન્ટ નંબર
Required Documents:
  • Aadhaar Card (Mobile number linked)
  • College/University ID Card or Enrollment Number
પાનકાર્ડ (નવું / સુધારો)
સાંભળો
PAN Card (New / Renewal)
Listen
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
  • આધાર કાર્ડ
  • 2 પાસપોર્ટ સાઇઝ ફોટા
  • જૂના પાનકાર્ડની નકલ (સુધારા માટે)
  • ચુંટણીકાર્ડ અથવા જન્મનો દાખલો
નોંધ: ઇન્સ્ટન્ટ e-PAN કાર્ડ બનતા 24 કલાકનો સમય લાગે છે. આ ઇન્સ્ટન્ટ e-PAN કાર્ડ બેંક, લોન કે પાસપોર્ટના કામમાં ચાલતું નથી.
Required Documents:
  • Aadhaar Card
  • 2 Passport Size Photos
  • Copy of Old PAN Card (for renewal)
  • Voter ID Card or Birth Certificate
નોંધ: ઇન્સ્ટન્ટ e-PAN કાર્ડ બનતા 24 કલાકનો સમય લાગે છે. આ ઇન્સ્ટન્ટ e-PAN કાર્ડ બેંક, લોન કે પાસપોર્ટના કામમાં ચાલતું નથી.
E-Shram Card (New/Renewal)
Listen
ઈ-શ્રમ કાર્ડ (નવું / સુધારો)
સાંભળો
Required Documents:
  • Aadhaar Card (Mobile number linked is required)
  • Bank Passbook
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
  • આધાર કાર્ડ (મોબાઇલ નંબર લિંક કરવા આવશ્યક)
  • બેંક પાસવર્ડ
ચુંટણી કાર્ડ (નવું/સુધારો)
સાંભળો
Voter ID Card (New / Correction)
Listen
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • જન્મનો પુરાવો (LC)
  • રહેઠાણનો પુરાવો
  • જૂનું ચુંટણી કાર્ડ
Required Documents:
  • Aadhaar Card
  • Passport Size Photo
  • Birth Certificate (LC)
  • Residence Proof
  • Old Voter ID Card
આધારકાર્ડ પ્રિન્ટ/અપડેટ
સાંભળો
Aadhaar Card Print / Update
Listen
Required Information:
  • Aadhaar Card Number
  • Linked Mobile Number
જરૂરી વિગત:
  • આધારકાર્ડ નંબર
  • લિંક થયેલ મોબઇલ નંબર
આયુષ્યમાન કાર્ડ
સાંભળો
Ayushman Card
Listen
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
  • રેશન કાર્ડ
  • આધાર કાર્ડ
  • લિંક મોબાઈલ નંબર
Required Documents:
  • Ration Card
  • Aadhaar Card
  • Linked Mobile Number
રેશન કાર્ડ e-KYC
સાંભળો
Ration Card e-KYC
Listen
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
  • આધારકાર્ડ (લિંક મોબાઈલ સાથે)
  • રેશન કાર્ડ
Required Documents:
  • Aadhaar Card (linked with mobile)
  • Ration Card
ABHA કાર્ડ
સાંભળો
ABHA Card
Listen
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
  • આધાર કાર્ડ (મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી)
Required Documents:
  • Aadhaar Card (linked with mobile)
ડ્રાઇવિંગ લાઇસેન્સ
સાંભળો
Driving License
Listen
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • LC અથવા જન્મનો દાખલો
Required Documents:
  • Aadhaar Card
  • Passport Size Photo
  • LC or Birth Certificate
પાસપોર્ટ
સાંભળો
Passport
Listen
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ અથવા ચુંટણી કાર્ડ
  • માર્કશીટ અથવા LC
  • બેંક પાસબુક
Required Documents:
  • Aadhaar Card (linked with mobile)
  • PAN Card or Voter ID
  • Marksheet or LC
  • Bank Passbook
PF ને લગતું કામ
સાંભળો
PF Related Work
Listen
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
  • UAN નંબર
  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • બેંકની પાસબુક
Required Documents:
  • UAN Number
  • Aadhaar Card
  • PAN Card
  • Bank Passbook
7/12 અને 8-અ ની નકલ
સાંભળો
Copy of 7/12 and 8-A
Listen
જરૂરી માહિતી:
  • ગામ, તાલુકો, જિલ્લો અને ખાતા નંબર અથવા સર્વે નંબર.
Required Information:
  • Village, Tehsil, District and Account Number or Survey Number.
પ્રોપર્ટી કાર્ડ
સાંભળો
Property Card
Listen
જરૂરી માહિતી:
  • સિટી સર્વે નંબર અને વોર્ડ નંબર.
Required Information:
  • City Survey Number and Ward Number.
RTE ઍડ્મિશન ફોર્મ
સાંભળો
RTE Application Form
Listen
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
  • બાળકના જન્મનો દાખલો
  • માતા-પિતાના આધાર કાર્ડ
  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો (જો લાગુ પડે)
  • લાઈટ બિલ અથવા ભાડા કરાર
  • બાળકના ફોટા
Required Documents:
  • Birth Certificate of the Child
  • Aadhaar Card of Parents
  • Income Certificate
  • Caste Certificate (if applicable)
  • Light Bill or Rent Agreement
  • Photo of the Child
પી. એમ. કિસાન યોજના
સાંભળો
PM Kisan Scheme
Listen
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
  • આધાર કાર્ડ
  • 7/12 અને 8-અ ના ઉતારા
  • બેંક પાસબુક (લિંક મોબાઈલ)
  • મરણ નો દાખલો (જો લાગુ પડે)
Required Documents:
  • Aadhaar Card
  • 7/12 and 8-A Extracts
  • Bank Passbook (Linked with Mobile Number)
  • Death Certificate (if applicable)
ખેડૂત નોંધણી
સાંભળો
Farmer Registration
Listen
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
  • આધાર કાર્ડ (લિંક મોબાઈલ નંબર સાથે)
  • 7/12 અને 8-અ ના ઉતારા
  • બેંક પાસબુક
Required Documents:
  • Aadhaar Card (Linked with Mobile Number)
  • 7/12 and 8-A Extracts
  • Bank Passbook
પંડીત દિન દયાળ આવાસ યોજના
સાંભળો
Pandit Din Dayal Upadhyay Housing Scheme
Listen
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
  • આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચુંટણી કાર્ડ
  • આવકનો દાખલો
  • પ્લોટ / જમીનનો દસ્તાવેજ
  • બેંક પાસબુક
  • બાંધકામ રજા ચિઠ્ઠી
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • તલાટી ના સહી સિક્કા વાળું ફોર્મ
Required Documents:
  • Aadhaar Card, Ration Card, Election Card
  • Income Certificate
  • Plot / Land Document
  • Bank Passbook
  • Construction Permission Letter
  • Passport Size Photo
  • Notarized Affidavit
કુંવરબાઈનું મામેરું યોજના
સાંભળો
Kumbhavati's Marriage Scheme
Listen
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
  • દીકરી અને પિતાનું / પતિનું આધાર કાર્ડ
  • આવક અને જાતિનો દાખલો
  • મેરેજ સર્ટિફિકેટ અને બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
Required Documents:
  • Daughter's and Father's / Husband's Aadhaar Card
  • Income Certificate and Caste Certificate
  • Marriage Certificate and Bank Passbook
  • Passport Size Photo
માનવ ગરિમા યોજના
સાંભળો
Human Development Scheme
Listen
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
  • આધાર કાર્ડ અને રેશન કાર્ડ
  • આવકનો દાખલો અને જાતિનો દાખલો
  • બેંક પાસબુક અને પાસપોર્ટ ફોટો
  • વ્યવસાય લક્ષી તાલીમ નું પ્રમાણપત્ર
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
Required Documents:
  • Aadhaar Card and Ration Card
  • Income Certificate and Caste Certificate
  • Bank Passbook and Passport Size Photo
  • Vocational Training Certificate
  • School Leaving Certificate (LC)
પી. એમ. વિશ્વકર્મા યોજના
સાંભળો
P.M. Swasthya Bima Yojana
Listen
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
  • આધાર કાર્ડ (મોબાઈલ નંબર લિંક)
  • રેશન કાર્ડ અને બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • વ્યવસાય નો પુરાવો
  • જાતિનું પ્રમાણપત્ર
Required Documents:
  • Aadhaar Card (Linked to Mobile Number)
  • Ration Card and Bank Passbook
  • Passport Size Photo
  • Proof of Occupation
  • Caste Certificate
આઇ - ખેડૂત પોર્ટલની યોજનાઓ
સાંભળો
I-Kisan Portal Schemes
Listen
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
  • આધાર કાર્ડ (લિંક મોબાઈલ)
  • રેશન કાર્ડ
  • 7/12 અને 8-અ ના ઉતારા
  • બેંક પાસબુક
Required Documents:
  • Aadhaar Card (Linked to Mobile Number)
  • Ration Card
  • 7/12 and 8-A Records
  • Bank Passbook
શિષ્યવૃત્તિના ફોર્મ
સાંભળો
Student Scholarship Forms
Listen
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
  • આધાર કાર્ડ અને છેલ્લી માર્કશીટ
  • આવકનો દાખલો અને જાતિનો દાખલો
  • બેંક પાસબુક અને ફી ની પહોંચ
  • LC અથવા BONAFIED પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
Required Documents:
  • Aadhaar Card and Last Marksheet
  • Income Certificate and Caste Certificate
  • Bank Passbook and Fee Receipt
  • LC અથવા BONAFIED પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
વૃદ્ધ પેન્શન યોજના
સાંભળો
Senior Citizen Pension Scheme
Listen
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
  • આધાર કાર્ડ અને રેશન કાર્ડ
  • ઉંમરનો પુરાવો (60 વર્ષથી વધુ)
  • આવકનો દાખલો અને બેંક પાસબુક
  • જન્મનું પ્રમાણપત્ર અથવા LC
Required Documents:
  • Aadhaar Card and Ration Card
  • Age Proof (60 years and above)
  • Income Certificate and Caste Certificate
  • Birth Certificate or LC
અમારી અન્ય ઓનલાઈન સુવિધાઓ
Our Other Online Services
ડોકયુમેંટ સ્કૅનનીંગ
Document Scanning
ઝેરોક્ષ / કલર ઝેરોક્ષ
Zero-Knowledge / Color Zero-Knowledge
પ્રિન્ટ / મોબાઈલમાંથી પ્રિન્ટ
Print / Mobile Printing
લેમિનેશન
Lamination
સ્પર્ધાત્મક પરીક્ષાના ફોર્મ
Competitive Exam Forms
દરેક પ્રકારની ભરતીઓના ફોર્મ
All Types of Recruitment Forms
PVC કાર્ડ પ્રિન્ટ
PVC Card Printing
કૉલ લેટર / હૉલ - ટિકીટ
Call Letter / Hall Ticket
પૈસા ઉપાડવા / ATM
Cash Withdrawal / ATM
રિચાર્જ / લાઇટ બિલ ભરવા
Mobile Recharge / DTH Bill Payment
મેરેજ સર્ટિફિકેટ (ઇંગ્લિશમાં ટાઈપિંગ)
Marriage Certificate (English Typing)
રિઝ્યુમ / BIO ડેટા
Resume / BIO Data
બેનર / પોસ્ટર બનાવવા
Banner / Poster Creation

About Us

વિશ્વાસપાત્ર ઓનલાઈન સેવા કેન્દ્ર

Om Consultancy એ એક વિશ્વાસપાત્ર સેવા કેન્દ્ર છે જ્યાં અમે વિવિધ સરકારી યોજનાઓ, ડોક્યુમેન્ટ સર્વિસ અને ઓનલાઈન કામ સરળ રીતે પૂરા પાડીએ છીએ.

અમારું મુખ્ય ઉદ્દેશ લોકો સુધી ઝડપી અને સાચી સેવા પહોંચાડવાનું છે. અમે તમને દરેક પ્રકારની ડિજિટલ સેવા માટે મદદ કરીએ છીએ.

About Us

About Us

Trusted Online Service Center

Om Consultancy is a trusted service center where we provide various government schemes, document services, and online services in a simple and efficient way.

Our main objective is to deliver fast and accurate services to people. We assist you with all types of digital services.

About Us
સંચાલકમિલન ભાલિયા
મોબાઇલ7778098666
સરનામુંઓફિસ નં-1 / 1લો માળ, રચના શોપિંગ સેન્ટર રચના સર્કલ પાસે, કાપોદ્રા, સુરત - 395006
ManagerMilan Bhaliya
Mobile7778098666
AddressOffice No-1 / 1st Floor, Rajnagar Shopping Center Near Rajnagar Circle, Kapodra, Surat - 395006
"મારું કામ બહુ ઝડપથી અને સારી રીતે થઈ ગયું!" - સાહિલ "Om Consultancy સેન્ટર એટલે વિશ્વાસપાત્ર કામ અને પૂરી માહિતી!" - મુકેશ "તમામ ઓનલાઈન ફોર્મ ભરવા માટે ગામની બેસ્ટ જગ્યા." - રાહુલ
"My work was completed very quickly and efficiently!" - Sahil "Om Consultancy Center means trusted service and complete information!" - Mukesh "Best place in the village for filling all online forms." - Rahul